મોર્ટાર એ નીચેનામાંથી કોનું મિશ્રણ છે?

  • A
    $CaCO_3$ અને $CaO$
  • B
    સ્લેક્ડ લાઈમ અને પાણી
  • C
    સ્લેક્ડ લાઈમ,રેતી અને પાણી
  • D
    આમાંનું કોઈ નહિ

Explore More

Similar Questions

એક સંયુક્ત માઇક્રોસ્કોપમાં,ઓબ્જેક્ટિવ અને આઈ લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $2.5 \, cm$ અને $5 \, cm$ છે. એક વસ્તુને ઓબ્જેક્ટિવની આગળ $3.75 \, cm$ અંતરે મૂકવામાં આવે છે અને પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચાય છે,તો બે લેન્સ વચ્ચેનું અંતર (એટલે કે માઇક્રોસ્કોપિક ટ્યુબની લંબાઈ) ......$cm$ હશે.

જો વિધેય $f: R \rightarrow R$ જે $f(x) = \begin{cases} \frac{\sin(a+1)x + \sin x}{x}, & x < 0 \\ b, & x = 0 \\ \frac{\sqrt{x+x^2} - \sqrt{x}}{x^{3/2}}, & x > 0 \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત હોય અને તે $R$ પર સતત હોય,તો $a+b =$

ડ્યુટેરોનની બંધન ઉર્જા $2.2 \, MeV$ છે અને ${}_2^4He$ ની બંધન ઉર્જા $28 \, MeV$ છે. જો બે ડ્યુટેરોન જોડાઈને એક ${}_2^4He$ ન્યુક્લિયસ બનાવે,તો મુક્ત થતી ઉર્જા ......... $MeV$ છે.

સમીકરણ $\sqrt{x + 1} - \sqrt{x - 1} = \sqrt{4x - 1}$ માટે $x \in R$ ના:

$\frac{1 + 2i}{1 - (1 - i)^2}$ નો માનાંક અને કોણાંક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo