નીચેનામાંથી કયા ઘટકની ઈલેક્ટ્રોન એફીનીટી સૌથી વધુ હશે?

  • A
    $F^{-}$
  • B
    $O$
  • C
    $O^{-}$
  • D
    $Na^{+}$

Explore More

Similar Questions

સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને,$45^{\circ}$ ના ખૂણે રહેલા ખરબચડા ઢળતા સમતલ પર નીચે સરકતા પદાર્થને લાગતો સમય,તેટલા જ ખૂણે અને તેટલા જ અંતર ધરાવતા લીસા સમતલ પર લાગતા સમય કરતા બમણો છે. તો ગતિક ઘર્ષણાંક કેટલો હશે?

પ્રક્રિયાઓ માટે:
$2NO + O_2 \rightleftharpoons 2NO_2 ; K_1$
$4NO + 2Cl_2 \rightleftharpoons 4NOCl ; K_2$
$NO_2 + 1/2 Cl_2 \rightleftharpoons NOCl + 1/2 O_2 ; K_3$
જ્યાં $K_1, K_2, K_3$ સંતુલન અચળાંકો છે,તો $K_3^2$ કોના બરાબર થાય?

શ્વેત પ્રકાશ વડે એક સ્લિટનું ફ્રોનહોફર વિવર્તન ભાત (diffraction pattern) રચાય છે. $6500 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા લાલ પ્રકાશની બીજી ગૌણ મહત્તમ (secondary maximum) સાથે કઈ તરંગલંબાઈના પ્રકાશની ત્રીજી ગૌણ મહત્તમ સંપાત થશે?

જો સદિશો $\overrightarrow{a}=2 x^2 \hat{i}+4 x \hat{j}+\hat{k}$ અને $\overrightarrow{b}=7 \hat{i}-2 \hat{j}+x \hat{k}$ વચ્ચેનો ખૂણો $\theta$ એવો હોય કે $90^{\circ} < \theta < 180^{\circ}$,તો $x$ કયા અંતરાલમાં હશે?

$\int \frac{x^8-9 x^2+18}{x^4-3 x^2+3} d x=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo