બિંદુવત વિદ્યુતચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800 \ W$ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5 \ m$ અંતરે ચુંબકીય ક્ષેત્રની મહત્તમ કિંમત શોધો.

  • A
    $2.09 \times 10^{-3} \ T$
  • B
    $1.09 \times 10^{-7} \ T$
  • C
    $2.09 \times 10^{-7} \ T$
  • D
    $2.09 \times 10^{-9} \ T$

Explore More

Similar Questions

આપેલ વિદ્યુતચુંબકીય તરંગ માટે,અવકાશમાં એક બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $6.6 \,V \,m^{-1}$ છે. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય . . . . . . $T$ છે.

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર $B = (3 \times 10^{-7} \text{ T}) \sin (3 \times 10^4 x + 9 \times 10^{12} t) \hat{j}$ દ્વારા આપવામાં આવે છે. આ તરંગનું વિદ્યુત ક્ષેત્ર નીચેનામાંથી કયું છે?

જો $E$ અને $H$ અનુક્રમે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવતા હોય,તો $E/H$ નો એકમ શું થશે?

લાંબા અંતરના શોર્ટ-વેવ રેડિયો પ્રસારણ માટે શેનો ઉપયોગ થાય છે?

શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય $(EM)$ તરંગ સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર $\vec{E} = \hat{i} 40 \cos (kz - 6 \times 10^{8} t)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $E$,$z$,અને $t$ અનુક્રમે $V/m$,$m$,અને $s$ માં છે. તરંગ સદિશ $k$ નું મૂલ્ય .... $m^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo