જ્યારે ધાતુની સપાટી પર વિદ્યુતચુંબકીય વિકિરણ આપાત થાય ત્યારે ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા ....... પર આધાર રાખે છે.

  • A
    વિકિરણની આવૃત્તિ
  • B
    વિકિરણની તીવ્રતા
  • C
    આવૃત્તિ અને તીવ્રતા બંને
  • D
    વિકિરણના ધ્રુવીભવન પર

Explore More

Similar Questions

લિથિયમની સપાટી પરથી મુક્ત થતા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા શોધો,જેનું વર્ક ફંક્શન $2.35 \text{ eV}$ છે. વિદ્યુતચુંબકીય વિકિરણનો વિદ્યુત ઘટક સમય સાથે $E=a[1+\cos(2 \pi f_1 t)] \cos(2 \pi f_2 t)$ મુજબ બદલાય છે (જ્યાં $a$ અચળાંક છે) ($f_1=3.6 \times 10^{15} \text{ Hz}$,$f_2=1.2 \times 10^{15} \text{ Hz}$ અને પ્લાન્કનો અચળાંક $h=6.6 \times 10^{-34} \text{ Js}$ આપેલ છે). ($\text{ eV}$ માં)

નીચે આપેલા આલેખમાં,જો ઢાળ $4.12 \times 10^{-15} \ V-sec$ હોય,તો '$h$' નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

ફોટોઈલેક્ટ્રિક અસરમાં, એક વિદ્યુતચુંબકીય તરંગ ધાતુની સપાટી પર આપાત થાય છે અને સપાટીમાંથી ઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો ધાતુનું વર્ક ફંક્શન $2.14 \text{ eV}$ હોય અને સ્ટોપિંગ પોટેન્શિયલ $2 \text{ V}$ હોય, તો વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ કેટલી હશે ($\text{ nm}$ માં)? (આપેલ છે: $hc = 1242 \text{ eV nm}$, જ્યાં $h$ એ પ્લાન્કનો અચળાંક છે અને $c$ એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે.)

એક ધાતુનું કાર્ય વિધેય (work function) $2 \ \text{eV}$ છે. જો તેના પર $3000 \ \text{Å}$ તરંગલંબાઇ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે? (પ્લાન્કનો અચળાંક $h=6.6 \times 10^{-34} \ \text{Js}$; પ્રકાશનો વેગ $c=3 \times 10^8 \ \text{m/s}$; $1 \ \text{eV}=1.6 \times 10^{-19} \ \text{J}$)

જ્યારે $\lambda$ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ ધાતુની સપાટી પર આપાત થાય છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $4.8 \ V$ છે. જો તે જ સપાટીને બમણી તરંગલંબાઈ ધરાવતા વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ $1.6 \ V$ થાય છે. તો સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo