જો આપાત પ્રકાશની તરંગલંબાઈ $4000 \ \mathring{A}$ થી ઘટાડીને $3600 \ \mathring{A}$ કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં થતો ફેરફાર ............. $V$ હશે.

  • A
    $+ 0.34$
  • B
    $- 0.34$
  • C
    $+ 0.40$
  • D
    $- 0.40$

Explore More

Similar Questions

જો કોઈ ધાતુનું કાર્ય વિધેય $\phi$ હોય અને આપાત પ્રકાશની આવૃત્તિ $v$ હોય,તો નીચેનામાંથી કઈ સ્થિતિમાં ફોટો-ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં?

ધાતુ $A$ અને $B$ ના વર્ક ફંક્શનનો ગુણોત્તર $1: 2$ છે. જો $f$ અને $2f$ આવૃત્તિનો પ્રકાશ અનુક્રમે સપાટી $A$ અને $B$ પર આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

જ્યારે ધાતુની સપાટીને $\lambda$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $8 \ V$ છે. જ્યારે તે જ સપાટીને $3 \lambda$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $2 \ V$ છે. આ સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

એક પદાર્થ માટે ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન માટેની થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5500\,\mathring A$ છે. જ્યારે આ પદાર્થને નીચેનામાંથી કયા એકવર્ણી વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે:
$A.$ $75\,W$ ઇન્ફ્રારેડ લેમ્પ
$B.$ $10\,W$ ઇન્ફ્રારેડ લેમ્પ
$C.$ $75\,W$ અલ્ટ્રા-વાયોલેટ લેમ્પ
$D.$ $10\,W$ અલ્ટ્રા-વાયોલેટ લેમ્પ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

જો ફોટોસેલથી $0.2 \ m$ અંતરે રાખેલા ઉદ્ગમ દ્વારા ઉત્સર્જિત ફોટો-ઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ વોલ્ટેજ $0.6 \ V$ હોય,તો તે જ ઉદ્ગમને $0.6 \ m$ અંતરે રાખતા ઉત્સર્જિત ફોટો-ઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ વોલ્ટેજ .......... $V$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo