બે પાસા સાથે નાખવામાં આવે છે, તો મળતી સંખ્યાના અંકોનો સરવાળો $4$ નો ગુણક હોવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $1/9$

  • B

    $1/3$

  • C

    $1/4$

  • D

    $5/9$

Similar Questions

એક વૃદ્ધ વ્યક્તિ ટેલીફોન નંબર જોડતાં છેલ્લા બે અંકો ભૂલી જાય છે, તે યાર્દચ્છિક રીતે આ ભિન્ન અંકો જોડે છે. તો સાચો નંબર જોડાવાની સંભાવના કેટલી થાય ?

એક પાસો બે વાર નાખતા પ્રથમ ફેંકેલા પાસામાં $4, 5$ અથવા $6$ અને બીજા ફેંકેલા પાસામાં $1, 2, 3$ અથવા $4$ મળવાની સંભાવના કેટલી થાય ?

ગણિતનો એક દાખલો ત્રણ વિર્ધાર્થીં $A, B$ અને $C$ ને આપવામાં આવે છે. તેને ઉકેલવાની સંભાવના અનુક્રમે $1/2, 1/3, 1/4 $ હોય, તો દાખલો ઉકેલવાની સંભાવના કેટલી થાય ?

$53$ રવિવાર અથવા $53$ સોમવાર ધરાવતા લિપ વર્ષનો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો કેટલી સંભાવના મળે ?

એક પાસાની બે બાજુઓમાંથી પ્રત્યેક પર સંખ્યા $“1”$ દર્શાવેલ છે, ત્રણ બાજુઓમાં પ્રત્યેક પર સંખ્યા $“2”$ દર્શાવેલ છે અને એક બાજુ પર સંખ્યા $“3”$ છે. જો આ પાસાને એકવાર ફેંકવામાં આવે તો નીચે આપેલ શોધો : $P (2)$