ત્રણ સમતોલ પાસાને એક સાથે ઉછાળતાં ઉપરના પૂર્ણાકો ત્રણેમાં સમાન હોય તેની સંભાવના શોધો.

  • A

    $1/6$

  • B

    $1/18$

  • C

    $1/36$

  • D

    આમાંથી કોઈ નહિ

Similar Questions

શહેર પરિષદમાં ચાર પુરુષો અને છ સ્ત્રીઓ છે. જો એક સમિતિ માટે યાદચ્છિક રીતે એક પરિષદ-સભ્ય પસંદ કરવામાં આવ્યા છે, તો એક સ્ત્રી-સભ્યની પસંદ થવાની સંભાવના કેટલી? 

એક પાસાની બે બાજુઓમાંથી પ્રત્યેક પર સંખ્યા $“1”$ દર્શાવેલ છે, ત્રણ બાજુઓમાં પ્રત્યેક પર સંખ્યા $“2”$ દર્શાવેલ છે અને એક બાજુ પર સંખ્યા $“3”$ છે. જો આ પાસાને એકવાર ફેંકવામાં આવે તો નીચે આપેલ શોધો : $P($ $3$ નહિ)

ત્રણ એકસમાન પાસા નાંખવામાં આવે છે તો તે દરેકમાં સમાન સંખ્યા દેખાવવાની સંભાવના કેટલી થાય ?

ડોકટર, નવેમ્બર માસમાં દર્દીં માટે તારીખ નક્કી કરે છે. જો તારીખ $5$ અથવા $6$ નો ગુણાંક હોવાની સંભાવના કેટલી થાય ?

સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું કાળા રંગનું હોય  તેની સંભાવના મેળવો