ધારો કે $A =\left[ a _{ ij }\right]$ એ કાં તો $0$ અથવા $1$ ઘટકો વાળો કક્ષા $2$ નો એક ચોરસ શ્રેણિક છે. $A$ એક વ્યસ્તસંપન્ન શ્રેણિક છે તે ઘટના ધારોકે $E$ છે. તો સંભાવના $P ( E )=$ _______.

  • [JEE MAIN 2025]
  • A
    $\frac{5}{8}$
  • B
    $\frac{3}{16}$
  • C
    $\frac{1}{8}$
  • D
    $\frac{3}{8}$

Similar Questions

જેના પૃષ્ઠો - $2,-1,0,1,2,3$ વડે અંકિત હોય તેવા એક સમતોલ પાસાને પાંચ વખત ઉછાળતાં તેના પરિણામોનો ગુણાકાર ધન હોય, તેની સંભાવના $...........$ છે.

  • [JEE MAIN 2023]

બે સિક્કા પાંચ વાર ઉછાળવામાં આવે છે. હેડ (છાપ)ની સંખ્યા અયુગ્મ મળવાની સંભાવના કેટલી થાય ?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચેસ બોર્ડમાંથી કોઈપણ બે ચોરસની યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો તે બે ચોરસમાં એક બાજુ સામાન્ય હોય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2021]

યોગ્ય રીતે ચિપેલા $52$ પત્તા પૈકી એક પતુ લેતાં તે પત્તું રાજાનું હોવાની અનુકૂળ સંભાવના પ્રમાણ શોધો.

વ્યક્તિ દ્વારા પક્ષીઓને મારી નાખવાની સંભાવના $3/4$ છે તે $5$ વાર પ્રયત્ન કરે છે. તો તે પક્ષીઓને ન મારી શકે તેવી સંભાવના કેટલી થાય ?