$00, 01, 02, 03, ...47, 49$ નંબરોવાળી $50$ ટિકિટોમાંથી જેના આંકડાઓનો ગુણાકાર શૂન્ય થતો હોય તેવી ટિકિટો પસંદ કરવાના યાર્દચ્છિક પ્રયોગમાં જેના આંકડાઓનો સરવાળો $8$ થતો હોય તેવી ટિકિટો પસંદ થવાની ઘટનાની સંભાવના ....છે.
$1/50$
$1/14$
$1/34$
આમાંથી કોઈ નહિ
ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો :
પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટનાઓ
જો જન્મેલ બાળક છોકરો છે કે છોકરી તે ક્રમમાં જાણવામાં આપણી રુચિ હોય તો તેનો નિદર્શાવકાશ શું થશે ?
રજાઓમાં વીણાએ ચાર શહેરો $A, B, C$ અને $D$ ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે $A$ ની યાત્રા $B$ ના પહેલાં કરી ?
ત્રણ સમતોલ પાસાને એક સાથે ઉછાળતાં ઉપરના પૂર્ણાકો ત્રણેમાં સમાન હોય તેની સંભાવના શોધો.
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે.
પતું કાળા રંગનું ન હોય.
તો ખેંચવામાં આવેલાં પત્તાંની સંભાવના શોધો.