જો કોઈ ઘટના બનવાની શક્યતા $3 : 8$, હોય તો ઘટના ન બનવાની શક્યતા કેટલી?
$\frac{3}{5}$
$\frac{5}{3}$
$\frac{3}{8}$
$\frac{5}{8}$
સમષ્તુફલકના ખૂણાઓ $1, 2, 3, 4$ થી અંકિત કરેલા છે. આવા ત્રણ સમષ્તુફલકને એક સાથે ફેંકતા અંકોનો સરવાળો $5$ થાય તેની સંભાવના …….. છે.
જો જન્મેલ બાળક છોકરો છે કે છોકરી તે ક્રમમાં જાણવામાં આપણી રુચિ હોય તો તેનો નિદર્શાવકાશ શું થશે ?
બે પાસાને ફેકતાં બે અંકોનો સરવાળો $7$ મળવાની સંભાવના કેટલી થાય ?
નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે.
નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક સિક્કાને ઉછાળવામાં આવ્યો છે અને સિક્કા પર છાપ મળે ત્યારે પાસાને ફેંકવામાં આવે છે.