$A$ અને $B$ ને એક વર્ષમાં મૃત્યુ પામવાની સંભાવના અનુક્રમે $p$ અને $q$ છે. તો તે પૈકી માત્ર એક જ વર્ષના અંત સુધી જીવીત રહેવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $p + q$

  • B

    $p + q - pq$

  • C

    $p + q + pq$

  • D

    $p + q - 2pq$

Similar Questions

એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો :

$3$ કે $3$ થી મોટી સંખ્યા આવે. 

એક થેલામાં $9$ તકતી છે. તે પૈકી $4$ લાલ રંગની, $3$ ભૂરા રંગની અને $2$ પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકા૨ અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જો તે ભૂરા રંગની ન હોય, તે અનુસાર કાઢવામાં આવેલ તકતીની સંભાવના શોધો.

જો $A$ અને  $B$ બે સ્વત્રંત ઘટનાઓ છે કે  જેથી $P\,(A \cap B') = \frac{3}{{25}}$ અને $P\,(A' \cap B) = \frac{8}{{25}},$ તો  $P(A) = $

  • [IIT 2002]

ધારો કે, $A = {1, 3, 5, 7, 9}, B = {2, 4, 6, 8}.$ કાર્ટેંઝિયન ગુણાકાર $A × B$ ની ક્રમિક જોડ યાર્દચ્છિક રીતે પસંદ કરતાં $a + b = 9$ થાય. તેની સંભાવના …….. છે.

એક ટોપલામાં $3$ કેરી અને $3$ સફરજન છે. જો બે ફળો લેવામાં આવે તો એક કેરી અને એક સફરજન મળવાની સંભાવના કેટલી થાય ?