જો $A$ અને $B$ એવી ઘટનાઓ છે કે જેથી  $P(A\, \cup \,\,B)\,\, = \,\,\frac{3}{4},\,\,P(A\,\, \cap \,\,B)\,\, = \,\,\frac{1}{4}\,,\,P(\overline A )\,\, = \,\,\frac{2}{3},\,$   હોય , તો $P(\overline A \,\, \cap \,\,B)\,$  બરાબર શું થાય?

 

  • A

    $5/12$

  • B

    $3/8$

  • C

    $5/8$

  • D

    $1/4$

Similar Questions

ધારો કે $X$ અને $Y$ ઘટનાઓ એવી હોય કે જેથી  $P(X  \cup  Y) = P(X \cap Y).$

  વિધાન $- 1 : $$P(X \cap Y ) = P(X' \cap Y') = 0$

  વિધાન $- 2 :$ $P(X) + P(Y) = 2P(X  \cap Y).$

ચકાસો કે નીચેની સંભાવનાઓ $P(A)$ અને $P(B)$ સુસંગત રીતે વ્યાખ્યાયિત છે.

$P ( A )=0.5$,  $ P ( B )=0.7$,  $P ( A \cap B )=0.6$

ભારતને ટોસ જીતવાની સંભાવના $3/4$ છે. જો તે ટોસ જીતે, તો મેચ  જીતવાની સંભાવના $4/5$ થાય નહિતર માત્ર $1/2$ થાય તો ભારત મેચ જીતે તેની સંભાવના મેળવો.

એક સંસ્થાનાં કમીઓમાંથી $5$ કર્મીઓને વ્યવસ્થા સમિતિ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પાંચ કર્મીઓની વિગતો નીચે દર્શાવેલ છે :

ક્રમ  નામ  જાતિ  ઉંમર (વર્ષમાં)
$1.$ હરીશ  પુ  $30$
$2.$ રોહન  પુ $33$
$3.$ શીતલ  સ્ત્રી  $46$
$4.$ એલિસ સ્ત્રી  $28$
$5.$ સલીમ  પુ $41$
 

આ સમૂહમાંથી પ્રવકતાનાં પદ માટે યાદચ્છિક રીતે એક વ્યક્તિને પસંદ કરવામાં આવી છે. પ્રવક્તા પુરુષ હોય અથવા $35$ વર્ષથી વધારે ઉંમરના હોય તેની સંભાવના શું થશે? ,  

એક પાસાને ત્રણ વખત ફેંકવામાં આવે છે. ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો.