વિધાન $(p \wedge q) \rightarrow p$ શું છે ?
માત્ર પુનરાવૃતિ
વિરોધી વિધાન
ના (1) કે ના (2)
આપેલ પૈકી એકપણ નહિ.
$(p \wedge(\sim q)) \vee(\sim p)$ નો નિષેધ $.........$ ને સમકક્ષ છે.
કોઈ પણ બે વિધાનો $p$અને $q$ માટે સમીકરણ $p \vee ( \sim p\, \wedge \,q)$ નું નિષેધ ........... થાય
વિધાન $\sim p \wedge(p \vee q)$ નું નિષેધ ...... છે.
‘‘જો હું શિક્ષક બનું તો હું શાળા ખોલીશ’’ વિધાનનું નિષેધ
"હું વિધાલય એ જઇસ જો ત્યાં વરસાદ નહીં પડતો હોય" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............ થાય