નીચેના પૈકી કયું ખોટું છે ?
$p \rightarrow q$ એ $\sim p \vee q$ સાથે તાર્કિક સમતુલ્યતા ધરાવે છે.
જો $(p \vee q) \wedge (q \vee r)$ સાચું હોય, તો $p, q, r$ નું સત્યાર્થતા મૂલ્યો અનુક્રમે $T, F, T$ છે.
$\sim (p \wedge (q \vee r)) \equiv (\sim p \vee \sim q) \wedge (\sim p \vee -r)$
$p \wedge \sim (p \vee q)$ નું સત્યાર્થતા મૂલ્ય હંમેશા $T$ છે.
$p$ અને $q$ એ કોઈ પણ બે તાર્કિક વિધાનો અને $r:p \to \left( { \sim p \vee q} \right)$ છે જો $r$ નું સત્યાર્થતાનું મુલ્ય $F$ હોય તો વિધાન $p$ અને $q$ નું અનુક્રમે તાર્કિક સત્યાર્થતાનું મુલ્ય ............. થાય
આપેલ પૈકી સંપૂર્ણ સત્ય વિધાન મેળવો.
જો $\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}$ અને $\mathrm{D}$ એ ચાર અરિક્ત ગણ છે . તો વિધાન" જો $\mathrm{A} \subseteq \mathrm{B}$ અને $\mathrm{B} \subseteq \mathrm{D},$ તો $\mathrm{A} \subseteq \mathrm{C}^{\prime \prime}$ નું સમાનર્થી પ્રેરણ મેળવો.
આપેલ વિધાનનું સામાનર્થી પ્રેરણ લખો
" જો એક વિધેય $f$ એ બિંદુ $a$ આગળ વિકલનીય હોય તો તે બિંદુ $a$ આગળ સતત પણ હોય "
અહી $*, \square \in\{\wedge, \vee\}$ એ આપેલ છે કે જેથી બુલિયન સમીકરણ $(\mathrm{p} * \sim \mathrm{q}) \Rightarrow(\mathrm{p} \square \mathrm{q})$ સંપૂર્ણ સત્ય થાય છે તો . . . .