શૂન્યેતર સદિશો $\bar{a}, \bar{b}, \bar{c}$ માટે,જો $\bar{a} \times \bar{b} = \bar{c}$ અને $\bar{b} \times \bar{c} = \bar{a}$ હોય,તો:

  • A
    $|\bar{a}| = 1, \bar{b} = \bar{c}$
  • B
    $|\bar{c}| = 1, |\bar{a}| = 1$
  • C
    $|\bar{b}| = 2, |\bar{c}| = 2\bar{a}$
  • D
    $|\bar{b}| = 1, |\bar{c}| = |\bar{a}|$

Explore More

Similar Questions

ધારો કે સદિશો $\overline{PQ}, \overline{QR}, \overline{RS}, \overline{ST}, \overline{TU}$ અને $\overline{UP}$ એ ષષ્ટકોણની બાજુઓ દર્શાવે છે.
વિધાન-$1$: $\overline{PQ} \times (\overline{RS} + \overline{ST}) \neq \vec{0}$
વિધાન-$2$: $\overline{PQ} \times \overline{RS} = \vec{0}$ અને $\overline{PQ} \times \overline{ST} = \vec{0}$

Difficult
View Solution

ધારો કે $\vec{a} = \hat{i} + 2\hat{j} + 3\hat{k}$,$\vec{b} = 3\hat{i} - \hat{j} + 5\hat{k}$ અને $\vec{c} = \hat{i} - 4\hat{j} - 2\hat{k}$ ત્રણ સદિશો છે. ધારો કે $\vec{r}$ એ $\vec{b}$ અને $\vec{c}$ બંનેને લંબ સદિશ છે અને $\vec{r} \cdot \vec{a} = 11$ છે. તો નીચેનામાંથી કયો સદિશ $\vec{r}$ ને લંબ છે?

ધારો કે $\vec{a}=3 \hat{i}+\hat{j}-\hat{k}$ અને $\vec{c}=2 \hat{i}-3 \hat{j}+3 \hat{k}$. જો $\vec{b}$ એવો સદિશ હોય કે જેથી $\vec{a}=\vec{b} \times \vec{c}$ અને $|\vec{b}|^2=50$ થાય,તો $|72-| \vec{b}+\vec{c}|^2 |$ ની કિંમત $..........$ થાય.

જો $\overrightarrow{a}=2 \hat{i}-5 \hat{j}+8 \hat{k}$ અને $\overrightarrow{b}=7 \hat{i}-5 \hat{j}+3 \hat{k}$ બે સદિશો હોય અને $(2 \overrightarrow{a}-3 \overrightarrow{b}) \times(4 \overrightarrow{a}+\overrightarrow{b})=x \hat{i}+y \hat{j}+z \hat{k}$ હોય,તો $x+y+z=$

બિંદુ $\hat{i} - \hat{j} + \hat{k}$ પર લાગતા બળ $\vec{F} = 3\hat{i} + 2\hat{j} - \hat{k}$ અને બિંદુ $2\hat{i} - 3\hat{j} - \hat{k}$ પર લાગતા બળ $-\vec{F}$ દ્વારા બનતા બળયુગ્મની ચાકમાત્રા (torque) નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo