જો $^nC_r = 84$,$^nC_{r-1} = 36$ અને $^nC_{r+1} = 126$ હોય,તો $n = ..........$

  • A
    $8$
  • B
    $9$
  • C
    $10$
  • D
    $5$

Explore More

Similar Questions

જો $\frac{n!}{2!(n-2)!}$ અને $\frac{n!}{4!(n-4)!}$ નો ગુણોત્તર $2:1$ હોય,તો $n=$

જો કોઈ $r \in N$ માટે ${ }^9 C_3+{ }^9 C_5={ }^{10} C_r$ હોય,તો $r=$

એક પ્રશ્નપત્ર $A$ અને $B$ એમ બે ભાગમાં વહેંચાયેલું છે,જેમાં દરેક ભાગમાં $5$ પ્રશ્નો છે. જો ઉમેદવારે કુલ $6$ પ્રશ્નો પસંદ કરવાના હોય,તો તે દરેક ભાગમાંથી ઓછામાં ઓછા $2$ પ્રશ્નો પસંદ કરે તે રીતે કેટલી રીતે પસંદગી કરી શકે?

$^{n-1}C_r = (k^2 - 8) ^nC_{r+1}$ જો અને માત્ર જો:

જો $^8C_r = ^8C_{r+2}$ હોય,તો $^rC_2$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo