$\left( {\begin{array}{*{20}{c}}
{15} \\
{3r}
\end{array}} \right) = \left( {\begin{array}{*{20}{c}}
{15} \\
{r + 3}
\end{array}} \right)$ હોય તો $r\,\, = \,\,........$
$3$
$4$
$5$
$8$
ધારોકે $7$ લાલ સફરજન,$5$ સફેદ સફરજન અને $8$ નારંગી વાળી ટોપલીમાંથી અનિલની માતા અનિલને $5$ અખંડ ફળો આપવા માંગ છે. પસંદ કરેલ $5$ ફળોમાં, જો ઓછામાં ઓછી $2$ નારંગી, ઓછામાં ઓછું એક લાલ સફરજન અને ઓછામાં ઓછું એક સફેદ સફરજન આપવાનું જ હોય, તો અનિલની માતા અનિલને $5$ ફળો કેટલી રીતે આપી શકે ?
જો સમિતી ઓછામાં ઓછી એક સ્ત્રી ધરાવે તો $6$ પુરૂષો અને $4$ સ્ત્રીઓ પૈકી $5$ સભ્યોની સમિતી કેટલી રીતે બનાવી શકાય ?
જો ${ }^{n} P_{r}={ }^{n} P_{r+1}$ અને ${ }^{n} C_{r}={ }^{n} C_{r-1}$ હોય તો $r$ ની કિમંત મેળવો.
શબ્દ $'SAHARANPUR'$ માંથી ત્રણ અક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય ?
એક વિદ્યાર્થીંને $(2n + 1)$ બુકના સંગ્રહમાંથી $n$ બુક પસંદ કરવા અપાય છે. તે જુદી જુદી $63$ રીતે કોઇ એક બુક પસંદ કરે તો $n$ ની કિંમત કેટલી ?