જો $2x, x + 8$ અને $3x + 1$ સમાંતર શ્રેણીમાં હોય, તો $x = ….$

  • A

    $3$

  • B

    $7$

  • C

    $5$

  • D

    $-2$

Similar Questions

શ્રેણી $2, 5, 8, 11,…..$ ના $n$ પદોનો સરવાળો $60100$ હોય, તો $n = …..$

અહી $\mathrm{a}_{1}, \mathrm{a}_{2}, \mathrm{a}_{3}, \ldots$ એ સમાંતર શ્રેણીમાં છે. જો  $\frac{a_{1}+a_{2}+\ldots+a_{10}}{a_{1}+a_{2}+\ldots+a_{p}}=\frac{100}{p^{2}}, p \neq 10$ હોય તો  $\frac{a_{11}}{a_{10}}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

જો ચતુર્ભૂજના ચાર ખૂણાઓ સમાંતર શ્રેણીમાં હોય અને તેમનો સામાન્ય તફાવત $10°$  હોય તો ચર્તૂભુજના ખૂણાનું માપ શું હોય?

સમાંતર શ્રેણીનું $7$ મુ પદ $40$ હોય, તો તેના પ્રથમ $13$ પદોનો સરવાળો........ થશે.

આપેલ સમાંતર શ્રેણીમાં બધા પદો ધન પૂર્ણાંક સંખ્યા છે તથા પહેલા નવ પદોનો સરવાળો $200$ કરતાં વધારે અને $220$ કરતાં ઓછો છે. જો શ્રેણીનું   બીજું  પદ $12$ હોય તો ચોથું પદ મેળવો.

  • [JEE MAIN 2014]