જો સમાંતર શ્રેણીનું $n$ મું પદ $t_n$ અને જો $t_7 = 9,$ હોય, તો સામાન્ય તફાવતનું મૂલ્ય કે જે $t_1\ t_2\ t_7$ ને લઘુત્તમ બનાવે તે કેટલું હશે ?

  • A

    $33/40$

  • B

    $33/20$

  • C

    $33/10$

  • D

    આપેલ પૈકી એક પણ નહિ

Similar Questions

વિધાન- I : બે સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો ગુણોત્તર $(7n + 1) : (4n + 17)$ હોય, તો તેમના $n$ માં પદોનો ગુણાકાર $7 : 4$ થાય.વિધાન- II : જો $S_n = an^2 + bn + c,$ હોય, તો $T_n = S_n - S_{n-1}$ થાય.

ધારો કે $a _1, a _2, \ldots, a _{2024}$ એક એવી સમાંતરશ્રેણી છે કે જેથી  $a _1+\left( a _5+ a _{10}+ a _{15}+\ldots+ a _{2020}\right)+ a _{2024}= 2233$. તો $a_1+a_2+a_3+\ldots+a_{2024}$  ________

  • [JEE MAIN 2025]

અચળ $P$ અને $Q$ માટે સમાંતર શ્રેણીનાં પ્રથમ $n$ પદોનો સરવાળો $n P+\frac{1}{2} n(n-1) Q$ છે. તો સામાન્ય તફાવત શોધો.

સમાંતર શ્રેણીઓ $3,7,11, \ldots ., 407$ અને  $2,9,16, \ldots . .709$ ના સામાન્ય પદોની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2020]

$200$ અને $400$ વચ્ચેની $7$ વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો.