વ્યતિકરણની ઘટનામાં ઉર્જા.......

  • A
    નું સંરક્ષણ થાય છે અને પુન: વહેચાય છે.
  • B
    બધા બિંદુએ સમાન થાય છે.
  • C
    અપ્રકાશીત શલાકાઓના વિસ્તારમાં નાશ પામે છે.
  • D
    પ્રકાશીત શલાકાઓના વિસ્તારમાં ઉત્પન્ન થાય છે.

Explore More

Similar Questions

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણપુંજોનું વ્યતિકરણ થઈને પડદા પર શલાકાઓ રચાય છે. કિરણપુંજો વચ્ચેનો કળા તફાવત $A$ બિંદુએ $\pi/2$ અને $B$ બિંદુએ $2\pi$ છે. તો $A$ અને $B$ બિંદુએ પરિણામી તીવ્રતાઓ શોધો.

બે ઉદ્ગમ $S_1$ અને $S_2$ માંથી $\lambda$ તરંગલંબાઈના તરંગો ઉત્પન્ન થાય છે. બિંદુ $P$ આગળ વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત $(S_1P - S_2P)$ કેટલો હોવો જોઈએ?

સમાન તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો બિંદુ $P$ પર $\pi/3$ ના કળા તફાવત સાથે સંપાત થાય છે. બિંદુ $P$ પર પરિણામી તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

બે સુસંબદ્ધ પ્રકાશના ઉદગમો $A$ અને $B$ એકબીજાથી $3\lambda$ અંતરે છે (જ્યાં $\lambda$ એ તરંગલંબાઈ છે). $x$-અક્ષ પર $A$ થી તે અંતરો શોધો જ્યાં સહાયક વ્યતિકરણ રચાય છે.

$9: 1$ ના ગુણોત્તરમાં તીવ્રતા ધરાવતા પ્રકાશના કિરણોનું વ્યતિકરણ થાય છે. તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo