યંગના બે સ્લિટના પ્રયોગમાં,બે સ્લિટ વચ્ચેનું અંતર $3 \, cm$ છે,સ્લિટથી પડદાનું અંતર $7 \, cm$ છે અને પ્રકાશની તરંગલંબાઈ $1000 \, \mathring{A}$ છે. શલાકાની પહોળાઈ શોધો.

  • A
    $2 \times 10^{-5} \, m$
  • B
    $2 \times 10^{-9} \, m$
  • C
    $0.2 \times 10^{-6} \, m$
  • D
    $2.3 \times 10^{-7} \, m$

Explore More

Similar Questions

જો ડબલ સ્લિટ પેટર્નમાં પ્રથમ મહત્તમ (maxima) અને પાંચમી ન્યૂનતમ (minima) વચ્ચેનું અંતર $7\,mm$ હોય અને સ્લિટ્સ એકબીજાથી $0.15\,mm$ દૂર હોય તથા પડદો સ્લિટ્સથી $50\,cm$ દૂર હોય,તો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $nm$ માં શોધો.

યંગના બે સ્લિટના પ્રયોગમાં,$0.12 \, mm$ અંતર ધરાવતી બે સ્લિટોથી $1 \, m$ અંતરે પડદો છે. તો,પડદાના કેન્દ્રથી $3$જી અપ્રકાશિત શલાકાનું અંતર $cm$ માં શોધો. ($\lambda = 6000 \, \mathring{A}$ આપેલ છે.)

લાલ રંગ માટે ફ્રિન્જની પહોળાઈ, જાંબલી રંગની સરખામણીમાં આશરે કેટલી હોય છે ($\text{ગણી}$ માં)?

યંગના બે સ્લીટના પ્રયોગમાં $6500 \, \mathring A$ અને $5200 \, \mathring A$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. $6500 \, \mathring A$ ની તરંગલંબાઈ માટે કેન્દ્રીય મહત્તમથી તૃતીય પ્રકાશિત શલાકાનું અંતર શોધો. બે સ્લીટ વચ્ચેનું અંતર $2 \, mm$ અને સ્લીટના સમતલ અને પડદા વચ્ચેનું અંતર $120 \, cm$ છે.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ વચ્ચેનું અંતર $0.2 \, mm$ છે અને પડદો સ્લિટથી $200 \, cm$ દૂર છે. જો પ્રકાશની તરંગલંબાઈ $5000 \, \mathring{A}$ હોય,તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર $cm$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo