પોલેરાઇઝર અને એનેલાઇઝર વચ્ચેનો ખૂણો $60^o$ છે. જો $A$ કંપવિસ્તાર ધરાવતો પ્રકાશ પોલેરાઇઝર પર આપાત થતો હોય,તો એનેલાઇઝરમાંથી નિર્ગમન પામતા પ્રકાશનો કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $A/\sqrt{2}$
  • B
    $A\sqrt{2}$
  • C
    $\frac{\sqrt{3}A}{2}$
  • D
    $A/2$

Explore More

Similar Questions

પોલરાઇઝરમાંથી પસાર થયા પછી,$I$ તીવ્રતાનો રેખીય રીતે ધ્રુવીભૂત પ્રકાશ એક એનાલાઇઝર પર આપાત થાય છે જે પોલરાઇઝર સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. એનાલાઇઝરમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

જ્યારે બે ક્રોસ કરેલા પોલેરોઇડ્સની વચ્ચે એક પોલેરોઇડ શીટને ફેરવવામાં આવે ત્યારે મળતા પ્રકાશની તીવ્રતા વિશે ચર્ચા કરો.

જ્યારે $I_0$ તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ પોલેરાઇઝર પર આપાત થાય છે,ત્યારે તેમાંથી પસાર ન થતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

સમતલ ધ્રુવીભૂત પ્રકાશ એક પોલારોઈડમાંથી પસાર થાય છે. પોલારોઈડમાંથી જોતા જોવા મળે છે કે જ્યારે પોલારોઈડ પ્રકાશની દિશામાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે,ત્યારે નીચેનામાંથી શું અવલોકાય છે?

જ્યારે અધ્રુવીભૂત પ્રકાશને ક્રોસ્ડ પોલરોઇડ્સમાંથી પસાર કરવામાં આવે છે, ત્યારે પ્રથમ પોલરોઇડમાંથી પસાર થતો પ્રકાશ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo