બે સદીશો $\mathop A\limits^ \to \,$ અને $\mathop B\limits^ \to \,$ હોય તો , $\mathop A\limits^ \to \, + \mathop B\limits^ \to \,\,\, = \,\,\mathop C\limits^ \to $ અને ${A^2}\,\, + \;\,{B^2}\,\, = {C^2}$ છે . નીચેના માંથી ક્યું વિધાન સાચું છે .
$\mathop A\limits^ \to \,$ એ $\mathop B\limits^ \to $ ને સમાંતર છે .
$\mathop A\limits^ \to \,$ એ $\mathop B\limits^ \to $ ને અસમાંતર છે .
$\mathop A\limits^ \to \,$ એ $\mathop B\limits^ \to $ ને લંબ છે .
$\mathop A\limits^ \to \,$ અને $\mathop B\limits^ \to $ ના મૂલ્યો સમાન છે .
$10 \,N$ મૂલ્ય વાળા પાંચ સમાન બળોને એક જ સમતલ માં એક બિંદુ પર લગાવવામાં આવે છે.જો તેઓ ની વચ્ચેનો ખૂણો સમાન હોય તો પરિણામી બળ ............. $\mathrm{N}$ થાય?
$\vec A$ અને $\vec B $ નો પરિણામી સદીશ $\vec R_1$ છે . વિરુદ્ધ સદીશ $\vec B $ પર પરિણામી સદીશ $\vec R_2 $ બને તો ${\rm{R}}_{\rm{1}}^{\rm{2}}\,\, + \,\,{\rm{R}}_{\rm{2}}^{\rm{2}}$ નું મૂલ્ય શું હશે ?
$ \vec A,\,\vec B $ અને $ \vec C $ ના મૂલ્યો અનુક્રમે $3, 4$ અને $5$ છે. જો $ \vec A + \vec B = \vec C $ હોય, તો $ \vec A $ અને $ \vec B $ વચ્ચે કેટલો ખૂણો થશે?
કેટલાક સદિશોના પરિણામીનો $x$ ઘટક.......
(a) એ સદિશોના $x$ ઘટકના સરવાળા જેટલો હોય છે.
(b) સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ ઓછો હોય છે.
(c) સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ વધારે હોય છે.
(d) સદિશોના મૂલ્યના સરવાળા જેટલો હોય છે.
આપેલા વિધાન માથી સાચા વિધાન ક્યાં છે ?
$a$ બાજુ ધરાવતા ઘનમાં, ફલક (સપાટી) $ABOD$ ના કેન્દ્ર આગળથી ફલક $BEFO$ ના કેન્દ્ર સુધી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) દોરેલ સદિશ કયો હશે.