જો $\,{\rm{|}}\mathop {\rm{A}}\limits^ \to  \,\, + \;\,\mathop B\limits^ \to  \,|\,\, = \,\,\,{\rm{|}}\mathop {\rm{A}}\limits^ \to  \,\, - \;\,\mathop B\limits^ \to  \,|\,$ હોય $\vec A $ અને $\vec B $ વચ્ચેનો ખૂણો ........ $^o$

  • A

    $35$

  • B

    $45$

  • C

    $60$

  • D

    $90$

Similar Questions

પાંચ સદિશો છે. દરેકનું મૂલ્ય $8$ એકમ છે. આ સદિશો વડે એક નિયમિત પંચકોણ બને છે, તો આ સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય શોધો.

જો $\mathop {\,{\rm{A}}}\limits^ \to  \,\, + \;\,\mathop {\rm{B}}\limits^ \to  \,\, = \,\mathop {\rm{C}}\limits^ \to  $ અને $ {\rm{A}}\,\, + \;\,{\rm{B}}\,\, = \,\,{\rm{C}}\,$ હોય $\vec A $ અને $\vec B $ વચ્ચેનો ખૂણો કેટલો થાય . 

$F$ અને $2F$ બળોનું પરિણામી એ $F$ ને લંબ છે.તો બે બળ વચ્ચેનો ખૂણો ........ $^o$ હશે.

સમાન મૂલ્ય $F$ ધરાવતા બે બળોનું પરિણામી બળ $F/3$ હોય,તો બે બળો વચ્ચેનો ખૂણો કેટલો હશે?

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.
કોલમ $-I$ કોલમ $-II$
$(1)$ બે સદિશોનું સંયોજન મહત્તમ  $(a)$ $180^o$
$(2)$ બે સદિશોનું સંયોજન ન્યૂનતમ $(b)$ $90^o$
  $(c)$ $0^o$