સદિશ $\mathop A\limits^ \to \,\, = \,\,\hat i\,\, + \;\,\hat j\,\, + \;\,\sqrt 2 \hat k$ અને $Z$ અક્ષ વચ્ચેનો ખૂણો ....... $^o$ શોધો .
$0$
$45$
$60$
$90$
બે સદિશોના સદિશ ગુણાકાર માટે વિભાજનનો નિયમ લખો.
જો $\overrightarrow{ F }=2 \hat{ i }+\hat{ j }-\hat{ k }$ અને $\overrightarrow{ r }=3 \hat{ i }+2 \hat{ j }-2 \hat{ k }$ હોય, તો $\overrightarrow{ F }$ અને $\overrightarrow{ r }$ ના અદિશ અને સદીશ ગુણકારનું મૂલ્ય અનુક્રમે કેટલું હશે?
$ \hat i + 2\hat j + 3\hat k $ અને $ 3\hat i - 2\hat j + \hat k $ થી બનતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે?
સદિશોના કાર્તેઝિય ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાકાર મેળવો.