$\frac{{{d^2}}}{{d{x^2}}}\,\,\left( {4{x^2}\,\, - \,\,3{x^2}\,\, + \;\,2x\,\, + \;\,1} \right)$ સદીશનું મૂલ્ય ..... થાય
અલગ અલગ મૂલ્ય ધરાવતાં એક જ સમતલના કેટલા સદિશોનો સરવાળો કરતાં પરિણામી શૂન્ય મળે છે?
કયા ખૂણે બે બળો $(x + y)$ અને $(x - y)$ એ પ્રક્રિયા કરે છે. તેથી તેમનું પરિણામી લગભગ $\sqrt {\left( {{x^2}\,\, + \;\,{y^2}} \right)} $ મળે ?
ભૌતિક રાશિ કે જેને દિશા હોય છે. તેને......