દરેક $r \Omega$ અવરોધ ધરાવતા અવરોધોના નેટવર્કમાં બિંદુ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

  • A
    $r$
  • B
    $2r/3$
  • C
    $1/2r$
  • D
    $r/2$

Explore More

Similar Questions

$998\ \Omega$ અવરોધ ધરાવતું એક વોલ્ટમીટર $2\ V$ ના $emf$ અને $2\ \Omega$ આંતરિક અવરોધ ધરાવતા કોષ સાથે જોડાયેલું છે. $emf$ ના માપનમાં થતી ક્ષતિ કેટલી હશે?

આપેલ પરિપથમાં,જ્યારે કળ $S$ બંધ કરવામાં આવે છે,ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ એમ્પીયરમાં કેટલો હશે?

Difficult
View Solution

ઇલેક્ટ્રિક ફ્યુઝ વાયર માટે શું અપ્રસ્તુત છે?

નીચે આપેલ સર્કિટ આકૃતિમાં,$E = 4\,V, r = 1\,\Omega$ અને $R = 45\, \Omega$ હોય,તો એમીટર $A$ નું રીડિંગ કેટલું હશે?

$4.5 \, W, 1.5 \, V$ રેટિંગ ધરાવતો બલ્બ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે. બલ્બને પૂર્ણ પ્રકાશિત કરવા માટે કોષનો $e.m.f.$ ................ $V$ હોવો જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo