$4.5\, W$, $1.5\, V$ રેટીંગ ધરાવતા બલ્બને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડેલ છે. બલ્બને પૂર્ણ પ્રકાશિત કરવા માટે કોષનો $e.m.f$ ................ $V$ હોવો જોઈએ.
$4.5 $
$1.5$
$2.67$
$13.5$
આપેલ પરિપથમાં $2\,\Omega$ ના અવરોધમાંથી $3\;A$ નો પ્રવાહ વહે છે. $5\,\Omega $ ના અવરોધમાંથી વ્યય થતો પાવર ($watt$) કેટલો હશે?
નીચે આપેલ પરિપથને $16\, V$ ના $D.C.$ પ્રવાહ સાથે જોડેલ છે.જો પરિપથ દ્વારા વપરાતો પાવર $4\, Watt$ હોય તો અવરોધ $R$ નું મૂલ્ય કેટલા ................ $\Omega$ હશે?
$e.m.f.$ સ્ત્રોત સાથે ત્રણ સમાન અવરોઘ શ્નેણીમાં જોડતાં વ્યય થતો કુલ પાવર $10\,W$ છે. જો તેમને સમાન $e.m.f.$ સ્ત્રોત સાથે સમાંતરામાં જોડવામાં આવે, તો વ્યય થતો પાવર ............ $watt$ હશે.
જ્યારે અવરોધમાંથી $4\, {A}$ નો પ્રવાહ $1\, {s}$ સુધી પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી $192\, {J}$ ઉષ્માનો વ્યય થાય છે. હવે જ્યારે તેમાંથી વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે $5 \,{s}$ માં તેમાંથી કેટલી ઉષ્માનો ($J$ માં) વ્યય થાય?