બે બલ્બ $X$ અને $Y$ સમાન વોલ્ટેજ રેટીંગ ધરાવે છે તથા તેમના પાવર અનુક્રમે $40\,\ watt$ અને $60\,\ watt$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને શ્રેણીમાં જોડીને $300\,\ volt$ ની બેટરી સાથે જોડેલ છે તો.......

121-228

  • A

    $X$ વધારે પ્રકાશિત થશે.

  • B

    $Y$ નો અવરોધ $X$ કરતા વધારે છે.

  • C

    $Y$ માં ઉત્પન્ન થતી ઉષ્મા $X$ કરતા વધારે છે.

  • D

    $X$ માં વિધુતસ્થીતીમાનનો તફાવત $Y$ કરતા વધારે છે.

Similar Questions

$40\, W$ અને $200\, V$ના બલ્બને $100\, V$ ની સાથે જોડતા વપરાતો પાવર ..... .

  • [AIIMS 2002]

હિટર કોઈલ સાથે શ્રેણીમાં જોડેલ $50\,W$ બલ્બને $AC$ મુખ્યમાં મુકવામાં આવે છે. હવે જો બલ્બના $100\,W$ ના બલ્બ વડે બદલવામાં આવે તો, હિટરનું આઉટપુટ શું હોઈ શકે?

બે વિધુત ગોળાઓ જેમના રેટીંગ $25\,W - 220\, V$ અને $100\,W - 220 \,V$ હોય તે શ્રેણીમાં $440\, V$ ના સપ્લાટ સાથે જોડેલા છે. કયો ગોળો ઊડી ગયો હશે ?

$220\, volt$, $1000\, W$ ના બલ્બને $110\, volt$ સ્ત્રોત સાથે જોડેલ છે. તો તેમાંથી કેટલા ........... $W$ પાવર વપરાતો હશે?

  • [AIEEE 2003]

બલ્બના ફિલામેન્ટનો અવરોધ તાપમાન સાથે બદલાય છે. $220\ volt$ અને $100\ watt$ રેટીંગ ધરાવતા બલ્બને $(220 \times 0.8)\ volt$ ના સપ્લાય સાથે જોડતા સાચો પાવર ....