બે વિધુત ગોળાઓ જેમના રેટીંગ $25\,W - 220\, V$ અને $100\,W - 220 \,V$ હોય તે શ્રેણીમાં $440\, V$ ના સપ્લાટ સાથે જોડેલા છે. કયો ગોળો ઊડી ગયો હશે ?
$100\, W$
$25 \,W$
બંને
એકપણ નહિ
વિધુત ઊર્જા અને પાવરની સમજૂતી આપો.
ઓરડામાં સપ્લાય વોલ્ટેજ $120$ $V$ છે.લેડ વાયરનો અવરોધ $6$ $Ω$ છે.ઓરડામાં $60$ $W$ નો બલ્બ પહેલેથી ચાલુ છે.હવે,બલ્બને સમાંતર $240$ $W$ નું હીટર ચાલુ કરવામાં આવે,તો બલ્બને સમાંતર વોલ્ટેજમાં કેટલા ............. $V$ ઘટાડો થશે?
$100\ watt$ નો બલ્બ પર $200\ volt$ પ્રકાશીત છે, જ્યારે $200\ watt$ નો બલ્બ $100\ volt$ પર પ્રકાશિત છે તો......
'Incandescent' બલ્બના ફિલામેન્ટનો અવરોધ તાપમાન વધતા વધે છે. જો રૂમના તાપમાને $100\ W, 60\ W$ અને $40\ W$ ના બલ્બના અવરોધ $R_{100}, R_{60}$ અને $R_{40}$ હોય તો...
$60\,W,\;200\;V$ ની રેટિંગ ધરાવતા ત્રણ બલ્બને શ્રેણીમાં જોડીને તેને $200\;V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. આ ત્રણ બલ્બ દ્વારા વપરાતો પાવર કેટલા $W$ નો હશે?