$10$ બલ્બને $220\,V$ સપ્લાય સાથે શ્નેણીમાં લગાવ્યા છે.એક બલ્બ ઊડી જવાથી બાકીના બલ્બ શ્નેણીમાં લગાવતા પ્રકાશની તીવ્રતા...
વધે
ઘટે
સમાન રહે
બદલાતું રહે
$2 \,\Omega $ અવરોધ ધરાવતા એમિટર $100\,mA $ માપી શકે છે.હવે, $5 \,V $ માપે તેવું બનાવવા માટે કેટલા ........... $\Omega$ અવરોધ શ્રેણીમાં જોડવો પડે?
બલ્બને $(100\,W,200\,V)$ $160\,V$ ના પાવર સપ્લાય સાથે જોડવામાં આવે છે. કેટલો પાવર ($W$ માં) વપરાશે?
$40\, watt$ ના બે બલ્બને સમાંતરમાં જોડેલ છે તો આ સંયોજન દ્વારા વપરાતો પાવર............. $watt$ હશે.
અમુક બલ્બને રૂમમાં $220\, V$ સાથે શ્રેણીમાં જોડેલ છે. જો એક બલ્બ ખરાબ થઈ જતાં બાકીના બલ્બને ફરીથી શ્રેણીમાં જોડવામાં આવે છે. તો રૂમમાં પ્રકાશ.....
આંતરિક અવરોધ $r$ ધરાવતી બેટરી સાથે $R$ અવરોધ જોડેલ છે $R$ અવરોધ પર મહત્તમ પાવર કરવા માટે ...