$15 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે એક પદાર્થ મૂકવામાં આવે છે. રચાતું પ્રતિબિંબ પદાર્થ કરતાં બમણા કદનું છે. જો પ્રતિબિંબ આભાસી હોય,તો પદાર્થનું સ્થાન ...... $cm$ અંતરે હશે.

  • A
    $22.5$
  • B
    $7.5$
  • C
    $30$
  • D
    $45$

Explore More

Similar Questions

$1 \, cm$ ઊંચાઈ ધરાવતી વસ્તુને અરીસાની સામે $4 \, cm$ અંતરે મૂકવામાં આવે છે. $3 \, cm$ ઊંચાઈનું ચત્તું પ્રતિબિંબ મેળવવા માટે શેની જરૂર પડે?

Difficult
View Solution

વસ્તુ બિંદુ અને પ્રતિબિંબ બિંદુને જોડતી સીધી રેખા હંમેશા અરીસાને લંબ હોય છે:

$6 \ cm$ લંબાઈનો પદાર્થ $f$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર $4f$ અંતરે મૂકેલો છે. પ્રતિબિંબની લંબાઈ ......$cm$ થશે.

Difficult
View Solution

બહિર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્રની વ્યાખ્યા આપો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,વાસ્તવિક વસ્તુ $O$ નું પ્રતિબિંબ બિંદુ $I$ પર રચાય છે. $AB$ એ અરીસાની મુખ્ય અક્ષ છે. અરીસો કેવો હોવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo