આકૃતિમાં દર્શાવ્યા મુજબ,વાસ્તવિક વસ્તુ $O$ નું પ્રતિબિંબ બિંદુ $I$ પર રચાય છે. $AB$ એ અરીસાની મુખ્ય અક્ષ છે. અરીસો કેવો હોવો જોઈએ?

  • A
    અંતર્ગોળ અને $I$ ની જમણી તરફ મૂકેલો
  • B
    અંતર્ગોળ અને $I$ ની ડાબી તરફ મૂકેલો
  • C
    બહિર્ગોળ અને $I$ ની જમણી તરફ મૂકેલો
  • D
    બહિર્ગોળ અને $I$ ની ડાબી તરફ મૂકેલો

Explore More

Similar Questions

$15 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $10 \text{ cm}$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. રચાતું પ્રતિબિંબ . . . . . . હશે.

એક વસ્તુને અરીસાની સામે $18 \ cm$ ના અંતરે મૂકવામાં આવે છે. જો પ્રતિબિંબ બીજી બાજુ $4 \ cm$ ના અંતરે બનતું હોય,તો કેન્દ્રલંબાઈ,અરીસાનો પ્રકાર અને પ્રતિબિંબનો પ્રકાર અનુક્રમે શું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $12 \,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની ડાબી બાજુએ $7 \,cm$ અંતરે એક વસ્તુ $O$ મૂકવામાં આવી છે. પ્રતિબિંબનું સ્થાન કેટલા અંતરે હશે?

અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $50 \ cm$ છે. બમણા કદનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મેળવવા માટે પદાર્થને કેટલા અંતરે ($cm$ માં) મૂકવો જોઈએ?

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo