$5\ cm$ ત્રિજ્યાનું એક ગોળીય કવચ તેના પૃષ્ઠ પર $10$ વોલ્ટના સ્થિતિમાન સાથે વિદ્યુતભારીત થયેલ છે. તકતીની અંદરની બાજુએ સ્થિતિમાન ......$V$ હશે.
$0$
$10$
$20$
$50$
$(-q)$ વિદ્યુતભારને $A$ થી $C$ સુધી લઇ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?
સમાંતર પ્લેટ કેપેસિટરમાં ઊર્જા ઘનતા $1.8 \times 10^{-9}\, J/m^3$ તરીકે આપવામાં આવે તો પ્લેટો વચ્ચેના પ્રદેશમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ....... $NC^{-1}$ છે. ($\epsilon = 9 \times 10^{-12}$)
$(Z = 50)$ ન્યુકિલયસની ત્રિજયા $9 \times 10^{-15}\ m$ હોય,તો સપાટી પર વોલ્ટેજ કેટલો થાય?
${R_1}$અને ${R_2}$ ત્રિજયાના સમાન વિધુતભાતિર બે ગોળીય વાહકો $A$ અને $B$ ને $d$ અંતરે રાખેલ છે.તે આ ગોળાઓને સુવાહક તાર વડે જોડવામાં આવે તો સંતુલિત સ્થિતિમાં $A$ અને $B$ ની સપાટીઓ પરના વિધુતક્ષેત્રના મૂલ્યનો ગુણોતર_______
બે સમાન એવા વિદ્યુતભારિત ગોળાઓને કોઇ એક જડ આધારથી $l$ લંબાઇની દળ રહિત દોરી વડે લટકાવેલ છે.પ્રારંભમાં અપાકર્ષણને લીધે બે ગોળાઓ વચ્ચેનું અંતર $ d (d < < l)$ છે.હવે બંને ગોળાઓ પરથી સમાન દરે વિદ્યુતભાર $leak$ થાય છે.આથી બંને ગોળા એકબીજા તરફ $v$ વેગથી નજીક આવે છે,તો ______