સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે $d/2$ જાડાઈના કોપરના ચોસલાને દાખલ કરેલ છે. જ્યાં $d$ એ તેની બે પ્લેટો વચ્ચેનું અંતર છે. જો કોપર ચોસલા વગર કેપેસિટરનું કેપેસિટન્સ $C$ અને કોપર ચોસલાની $C'$ હોય, તો $C'/C$ શોધો.
$\sqrt 2 $
$2$
$1$
$\frac{1}{{\sqrt 2 }}$
દળ$(M)$, લંબાઈ$(L)$, સમય$(T)$ અને વિદ્યુત પ્રવાહ$(A)$ ને મૂળભૂત રાશિઓ તરીકે લો તો પરમિટિવિટિનું પરિમાણ ....... છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો $+q$ વિદ્યુતભારને બિંદુ $A \,(r, 135°)$ થી $B \,(r, 45°)$ સુધી લઈ જવામાં આવે છે. જો ડાઈપોલની ચાકમાત્રા $p$ હોય તો બાહ્ય પરિબળ દ્વારા શું કાર્ય ........ છે.
$q$ વિદ્યુતભારીત એક કણ બીજા નિયત કરેલા $Q$ વિદ્યુતભારીત કણ સાથે $v$ ઝડપે અથડાય છે. તે $Q$ ની એકદમ નજીક $r$ અંતરે આવીને પાછો ફરે છે. જો $q$ ને $2v$ ની ઝડપ આપવામાં આવતી હોય તો નજીકનું અંતર ....... હશે.
$N$ સૂક્ષ્મ પ્રત્યેક ટીપાંની ત્રિજ્યા $r$ છે. જેને $V$ સ્થિતિમાનથી વિદ્યુતભારીત કરેલ છે. હવે ટીપાંઓ ભેગા મળીને મોટું ટીપું બનાવે છે. તો મોટા ટીપાંનું સ્થિતિમાન શોધો.
એક વિદ્યુત ડાઈપોલને અસમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે શું અનુભવશે ?