દળ$(M)$, લંબાઈ$(L)$, સમય$(T)$ અને વિદ્યુત પ્રવાહ$(A)$ ને મૂળભૂત રાશિઓ તરીકે લો તો પરમિટિવિટિનું પરિમાણ ....... છે.

  • A

    $ML^{-2}T^2A$

  • B

    $M^{-1} L^{-3} T^4 A^2$

  • C

    $MLT^{-2}A$

  • D

    $ML^2T^{-1}A^2$

Similar Questions

$a$ થી $e$ અંકિત કરેલા પાંચ દડાઓ અલગ-અલગ દોરી વડે લટકાવેલા છે જોડ $(b, c)$ અને $(d, e)$ સ્થિતવિદ્યુત અપાકર્ષણ દર્શાવે છે. જ્યારે જોડ $(a, b),(c, e)$ અને $(a, e)$ સ્થિત વિદ્યુત આકર્ષણ દશાવે છે. $a$ અંકિત દડો કેવો હોવો જોઈએ.

$2\;m$ ત્રિજયાના પોલા વાહક ગોળાને ધન $10\,\mu C$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે તો તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર ($\mu Cm^{-2}$ માં) કેટલું થશે?

$125$ સમાન ટીપાઓ માંથી $2.5$ વોલ્ટ સ્થિતિમાન વાળો એક ગોળીય ટીપુ મળે છે. રચાતા ટીપાનું સ્થિતિમાન ......... $V$ શોધો.

બે સમાન બિંદુવત વિદ્યુતભાર $q$ ને જોડતી રેખાના મધ્યબિંદુએ એક વિદ્યુતભાર $Q$ ને મૂકેલ છે. $q$ ના કયા મૂલ્ય માટે આ તંત્ર સમતુલનમાં હશે?

$10\ e.s.u$ વિદ્યુતભારની વિદ્યુતસ્થિતિઊર્જા ........ $ergs$ થાય.