બે સમાંતર પ્લેટ કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે. ત્યારે $100\ V$ બેટરી સાથે જોડવામાં આવે છે. $4.0$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક ધરાવતા સ્તરને બીજા કેપેસિટરની પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. તો દરેક કેપેસિટરની વચ્ચે અનુક્રમે સ્થિતિમાન તફાવત કેટલો હશે ?

  • A

    $50\ V, 50\ V$

  • B

    $80\ V, 20\ V$

  • C

    $20\ V, 80\ V$

  • D

    $75\ V, 25\ V$

Similar Questions

એક વિદ્યુત ડાઈપોલને અસમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે શું અનુભવશે ?

પોલા ધાતુના ગોળાના પૃષ્ઠ આગળ $10\, V$ સ્થિતિમાન છે. તો કેન્દ્ર આગળ કેટલા .........$V$ સ્થિતિમાન હશે.

આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બિંદુ $A$ અને $B$ વચ્ચે સ્થિતિમાન શોધો.

$2\ \mu F$ અને $5\ \mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરો પાસે અનુક્રમે $2$ વોલ્ટ અને $10$ વોલ્ટ છે. તાર સાથે જોડયા બાદ તેઓના વિદ્યુતભારોનો ગુણોત્તર શોધો.

$Q$ વિદ્યુતભાર ધરાવતા પદાર્થના ${Q_1}$ અને ${Q_2}$ ભાગ પાડવામાં આવે છે,આપેલા $R$ અંતર માટે બળ મહત્તમ કરવા માટે...