$2\ \mu F$ અને $5\ \mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરો પાસે અનુક્રમે $2$ વોલ્ટ અને $10$ વોલ્ટ છે. તાર સાથે જોડયા બાદ તેઓના વિદ્યુતભારોનો ગુણોત્તર શોધો.
$3/4$
$5/2$
$2/5$
$4/3$
સમાંતર પ્લેટ કેપેસિટરમાં ઊર્જા ઘનતા $1.8 \times 10^{-9}\, J/m^3$ તરીકે આપવામાં આવે તો પ્લેટો વચ્ચેના પ્રદેશમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ....... $NC^{-1}$ છે. ($\epsilon = 9 \times 10^{-12}$)
$+q$ વિદ્યુતભારને $r$ ત્રિજયાવાળા વર્તુળમાં એક પરિભ્રણ દરમિયાન કેટલું કાર્ય કરવું પડે?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે બિંદુઓ આગળ $1\ \mu C$ મૂલ્યના ધન અને ઋણ વિદ્યુતભારો મૂકેલા છે. $A$ અને $B$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ....... $volt$ શોધો.
બે સમકેન્દ્રીય ગોળીય કવચની ત્રિજયા $r$ અને $R$ $(R > r)$ પર વિધુતભાર $Q$ એવી રીતે વિતરીત થયેલો છે, કે તેમની પૃષ્ઠ ઘનતા સમાન રહે છે. તો તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન કેટલુ થાય?
$q$ વિદ્યુતતારને એક બંધ ઘનના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે ઘનના કોઈ પણ એક છેડામાંથી બહાર આવતું ફલક્સ ....... હશે.