ઋણ વિદ્યુતભાર કરેલી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર ઘનતા $2 \times 10^{-6}\ C/m^2$ છે તો હવે $200\ eV$ ઊર્જા ધરાવતો એક ઇલેક્ટ્રોન પ્લેટ તરફ ગતી કરે છે પરંતુ પ્લેટને અથડાતો નથી તો તેનું પ્લેટથી પ્રારંભીક અંતર........$mm$ શોધો.
$1.77$
$3.51$
$2.52$
$4.76$
જ્યારે બે $e^-$ એકબીજા પર ગતિ કરતાં હોય ત્યારે તંત્રની સ્થિતિ વિદ્યુત શાસ્ત્રની સ્થિતિ ઊર્જા ...... હશે.
બે વિધુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો.
એકસમાન વિદ્યુતભાર $q$ અને $3a$ ત્રિજ્યા ધરાવતી રિંગને $x-y$ સમતલમાં ઉગમબિંદુ પર મૂકેલી છે.બિંદુવત વિજભાર $q$ રિંગ તરફ $z-$ દિશામાથી આવે છે જેનો $z = 4a$ એ વેગ $v$ છે.$v$ નું ન્યુનત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી તે ઉગમબિંદુમાથી પસાર થાય?
$0.01\ C$ વિદ્યુતભારને $A$ થી $B$ સુધી મળતા વિદ્યુતક્ષેત્રની વિરૂદ્ધ દિશામાં લઈ જવામાં આવે ત્યારે થતું કાર્ય $15\ g$ મળે છે. તો ($V_B$ - $V_A$)સ્થિતિમાનનો તફાવત .......$ volt$ છે.
$m$ દળવાળા અને $e$ વિદ્યુતભાર ધરાવતા ઇલેકટ્રોનને સ્થિર સ્થિતિમાંથી $V$ જેટલા વોલ્ટેજે શૂન્યાવકાશમાં પ્રવેગિત કરવામાં આવે છે, તો ઇલેકટ્રોનનો અંતિમ વેગ કેટલો હશે?