ત્રણ લાંબા સમકેન્દ્રીય વાહક નળાકાર કવચની ત્રિજ્યા $R$,$2R$ અને $2\sqrt{2}R$ છે. અંદરના અને બહારના કવચ એકબીજા સાથે જોડાયેલા છે. મધ્ય અને અંદરના કવચ વચ્ચે એકમ લંબાઈ દીઠ કેપેસીટન્સ કેટલું હશે?

  • A
    $\frac{\epsilon_0}{3 \ln 2}$
  • B
    $\frac{6 \pi \epsilon_0}{\ln 2}$
  • C
    $\frac{\pi \epsilon_0}{2 \ln 2}$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

બે સમાન કેપેસિટરોને સમાંતર અને શ્રેણીમાં જોડતા મળતા સમતુલ્ય કેપેસિટન્સ વચ્ચેનો તફાવત $6 \mu F$ છે. દરેક કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હશે ($\mu F$ માં)?

આપેલ પરિપથમાં,ટર્મિનલ $A$ અને ટર્મિનલ $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે ($\mu F$ માં)?

આપેલ આકૃતિમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. ($\mu F$ માં)

ચાર સમાન કેપેસિટરને સમાંતર અને ત્યારબાદ શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો થાય?

$3\,\mu F$,$10\,\mu F$ અને $15\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને $100\,V$ ના વોલ્ટેજ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $15\,\mu F$ પરનો વિદ્યુતભાર ....... $\mu C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo