$C_1$ કેપેસિટરને $V_0$ વોલ્ટેજથી ચાર્જ કરતાં તેની ઊર્જા $U_0$ છે.હવે,આ કેપેસિટર સાથે વિદ્યુતભાર રહિત કેપેસિટર $C_2$ સામંતરમાં જોડવાથી તે કેટલી ઉર્જા ગુમાવશે?

  • A

    $\frac{{{C_2}}}{{{C_1} + {C_2}}}{U_0}$

  • B

    $\frac{{{C_1}}}{{{C_1} + {C_2}}}{U_0}$

  • C

    $\left( {\frac{{{C_1} - {C_2}}}{{{C_1} + {C_2}}}} \right){U_0}$

  • D

    $\frac{{{C_1}{C_2}}}{{2({C_1} + {C_2})}}{U_0}$

Similar Questions

કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરેલ છે.હવે બેટરી દૂર કરીને બીજા સમાન વિદ્યુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તંત્રની કુલ સ્થિતવિદ્યુતઊર્જા ..... 

  • [NEET 2017]

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેના અવકાશમાં એકસમાન વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે અને પ્લેટોનું ક્ષેત્રફળ $A$ હોય, તો  કેપેસીટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હશે?

  • [AIPMT 2008]

એક કેપેસિટર પાસે બે વર્તૂળાકાર પ્લેટો છે. જેઓની ત્રિજ્યા $8\,cm$ અને તેની વચ્ચેનું અંતર $1\, mm$ છે. જ્યારે આ પ્લેટોની વચ્ચે મિશ્ર ચોસલુ (ડાઈઈલેકટ્રીક અચળાંક = $6$) મુકવામાં આવે છે. જ્યારે તેને $150\, volt$ સ્થિતિમાન આપવામાં આવે ત્યારે તેમાં સંગ્રહિત ઉર્જાની ગણતરી કરો.

વાદળના એક ટુકડાનું ક્ષેત્રફળ $25 \times  10^6\ m^2$ છે તથા વિદ્યુત સ્થીતીમાન $10^5\, volt$ છે. જો વાદળાની ઉંચાઈ $0.75\, km$ હોય તો વાદળા અને પૃથ્વી વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર.....$J$

$5\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર $5\,\mu C$ વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ $2\,\mu F$ કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે?

  • [JEE MAIN 2019]