$Y$ અક્ષ પર $10^3 \,V/m$ ની સમાન વિદ્યુતક્ષેત્રની ક્ષમતા વિતરણ પામેલી છે. $1\, g$ દળ અને $10^{-6} \,C$ વિદ્યુતભાર વાળો એક પદાર્થ ધન $x$ -અક્ષની દિશામાં ઉગમબિંદુથી ક્ષેત્રમાં $10\,m/s$ ના વેગથી પ્રક્ષેપણ કરે છે. $10\ s$ પછી તેની ઝડપ $m/s$ માં ........ છે.
$10$
$5\sqrt 2 $
$10\sqrt 2 $
$20$
$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા કણને સ્થિર સ્થિતિમાં $E$ વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં $t$ સમય પછી ગતિઊર્જા કેટલી થાય?
ધારોકે સ્વાધ્યાયમાંનો કણ છે, $v_{x}=2.0 \times 10^{6} \;m \,s ^{-1}$ વેગથી પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન છે. $0.5\, cm$ નું અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું $E$, જો $9.1 \times 10^{2} \;N / C$ હોય તો ઇલેક્ટ્રૉન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે? $\left(|e|=1.6 \times 10^{-19} \;C , m_{e}=9.1 \times 10^{-31}\; kg .\right)$
આકૃતિ સમાન વિદ્યુતક્ષેત્રમાં ત્રણ વિદ્યુતભારોનાં ગતિપથ દર્શાવે છે. ત્રણ વિદ્યુતભારોનાં ચિહ્ન આપો. કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે?
$\mathrm{m}$ દળ અને $\mathrm{q}$ વિજભારને એકસમાન વિદ્યુતક્ષેત્રમાં મુક્ત કરવામાં આવે છે.જો કણ પર બીજા કોઈ પણ પ્રકારનું બળ લાગતું ના હોય તો કણ માટે વેગ $v$ વિરુદ્ધ અંતર $x$ નો આલેખ કેવો મળે?
એક વિજભારિત કણ ($m$ દળ અને $q$ વિજભાર) $X$ અક્ષ દિશામાં $V _{0}$ વેગથી ગતિ કરે છે.જ્યારે તે ઉગમબિંદુ પાસેથી પસાર થાય ત્યારે તે $\overrightarrow{ E }=- E \hat{ j }$ જેટલા એકસમાન વિદ્યુતક્ષેત્રમાં (જે $x = d$ સુધી પ્રવર્તે છે) દાખલ થાય છે. $x > d$ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનના ગતિપથનું સમીકરણ શું હશે?