નીચે આપેલી આકૃતિ બે સમાન સમાંતર પ્લેટ કેપેસિટરોને બેટરી અને બંધ સ્વિચ $S$ સાથે જોડેલા દર્શાવે છે. હવે સ્વિચને $open$ કરી અને કેપેસિટરોની પ્લેટ વચ્ચે મુક્ત અવકાશમાં $3$ ડાઈ ઈલેક્ટ્રી અચળાંક વાળા પદાર્થને ભરવામાં આવે છે. તો ડાઈ ઈલેકટ્રીને દાખલ કર્યા પહેલાં અને પછી બંને કેપેસિટરમાં સંગ્રહિત કુલ સ્થિતિ વિદ્યુતીય ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ?
$3 : 1$
$5 : 1$
$3 : 5$
$5 : 3$
એક ઓટોમોબાઈલ સ્પ્રિંગ $5000\, N$ લોડ માટે $0.2\ m$ સુધી વધે છે. તો આ સ્પ્રિંગ $0.2\ m$ જેટલી સંકોચાયેલી હોય ત્યારે સંગ્રહિત સ્થિતિ ઊર્જા અને $10000\, V$ ના સ્થિતિમાન તફાવતે $10\ \mu F$ કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે ?
સમાન કેપેસિટન્સ $C$ ધરાવતા કેપેસિટરને $V$ અને $-V$ વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે.તેમને સમાંતરમાં જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?
આકૃતીમાં દર્શાવેલ કેપેસીટરમાં સંગ્રહીત ઉર્જા $4.5 \times 10^{-6}\ J$ છે. જો બેટરીને બીજા $900\,pF$ ના કેપેસીટર વડે બદલવામાં આવે તો તંત્રની કુલ ઉર્જા શોધો ?
જો આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબનાં કેપેસીટરોનો પ્રારંભીક ચાર્જ શૂન્ય હોય તો દર્શાવેલ બેટલી દ્વારા થતું કાર્ય ......... $mJ$ હશે.
$V \rightarrow Q$ નો આલેખ નીચે દર્શાવ્યો છે. આ આલેખમાં $\triangle OAB$ નું ક્ષેત્રફળ શું દર્શાવે છે?