સમાન કેપેસિટન્સ $C$ ધરાવતા કેપેસિટરને $V$ અને $-V$ વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે.તેમને સમાંતરમાં જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?

  • A

    શૂન્ય

  • B

    $\frac{1}{2}C{V^2}$

  • C

    $C{V^2}$

  • D

    $2C{V^2}$

Similar Questions

બે એક સરખા કેપેસીટર સમાન કેપેસીટન્સ (સંધારકતા) ધરાવે છે. તેમાનાં એકને $V$ સ્થિતિમાન વડે અને બીજાને $2 V$ સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે. બંનેના ઋણ છેડાને જોડેલા છે જયારે તેમના ધન છેડાઓને પણ જોડવામાં આવે ત્યારે સંયુક્ત તંત્રની ઊર્જામાં થતો ઘટાડો______છે.

  • [JEE MAIN 2024]

જો ત્રણ કેપેસિટરો હોય અને એક ઉદગમ કે જેનો $e.m.f.\, V$ હોય તો સંગ્રહિત ઊર્જા મહત્તમ થવા માટે ત્રણ કેપેસિટરોને ઉદગમની વચ્ચે કેવી રીતે જોડવા હોવા જોઈએ ?

$4 \times {10^{ - 6}}$ ફેરાડે કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $100\,\,volts$ થી ચાર્જ કરવામાં આવે તો સંગ્રહાતી ઉર્જા .......$Joule$ થાય 

  • [AIIMS 1984]

ધાતુના ગોળા દ્વારા ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્રમાં $4.5\, J$ ઉર્જાનો સંગ્રહ થાય છે. જો ગોળા પર $4\,\mu C$ વિજભાર હોય તો તેની ત્રિજ્યા $mm$માં કેટલી હશે? [$\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {10^9}\,N - {m^2}\,/{C^2}$]

  • [JEE MAIN 2017]

કેપેસિટરનો કેપેસિટન્સ $4 \times  10^{-6}\ F$ અને તેનો વોલ્ટેજ $100\ V$ તેને સંપૂર્ણ વિદ્યુત ભાર રહિત કરવા માટે જરૂરી ઊર્જા.......$J$