$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની સંગ્રહિત ઊર્જા અને વિદ્યુતભાર અનુક્રમે $W$ અને $Q$ છે. જો તેનો વિદ્યુતભાર $2Q$ જેટલો વધારવામાં આવે તો સંગ્રહ પામતી ઊર્જા કેટલી હશે ?

  • A

    $2W$

  • B

    $\frac{W}{2}$

  • C

    $4W$

  • D

    $\frac{W}{4}$

Similar Questions

$(a)$ $900 \;p\,F$ ના એક કેપેસીટરને $100 \,v$ ની બૅટરી વડે વિદ્યુતભારિત કરાય છે [ આકૃતિ $(a)$ ]. કેટલી સ્થિતવિદ્યુત ઊર્જા કેપેસીટર વડે સંગ્રહ પામશે ? $(b)$ કેપેસીટરનું બૅટરીથી જોડાણ દૂર કરી બીજા $900 \;p\,F$ ના વિદ્યુતભાર વિહિન કેપેસીટર સાથે જોડવામાં આવે છે ( આકૃતિ $(b)$ ]. હવે આ તંત્ર વડે કેટલી સ્થિતવિદ્યુત ઊર્જા સંગ્રહ પામશે ? 

સમાંતર પ્લેટ કેપેસિટર $C$ ના બે છેડા વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન $V$ હોય, તો આ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી હશે?

  • [AIPMT 1996]

$12 \;pF$ નું એક કેપેસીટર $50 \;V$ ની જોડેલું છે. કેપેસીટરમાં કેટલી સ્થિતવિધુતઉર્જા સંગ્રહ પામી હશે ?

$C$ કેપેસિટરને ચાર્જ કરીને $m$ દળ અને $s$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા બ્લોક સાથે જોડતાં તાપમાન $\Delta T$ વધે છે.તો કેપેસિટરનો વોલ્ટેજ કેટલો થાય?

  • [AIEEE 2005]

એક કેપેસીટરને ચાર્જ કરવા માટે એક બેટરી $200\,J$ જેટલું કાર્ય કરે છે. તેથી કેપેસીટરમાં સંગ્રહિત ઉર્જા $.......J$ હશે.