હવામાં એકબીજાથી $1\, m$ અંતરે રહેલા બે બિંદુવત ઋણ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિઊર્જા ...... (દરેક વિદ્યુતભારનું મૂલ્ય $2\mu C$ છે)
$3.6 \times 10^{-3} \,J$
$3.6 \times 10^{-2}\, J$
$36\, J$
$3.6\, J$
${10^{ - 10}}\,m$ અંતરે રહેલા બે પ્રોટ્રોનને મુકત કરતાં અનંત અંતરે ગતિઊર્જા કેટલી થાય?
વર્તૂળના કેન્દ્ર આગળ $Q$ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં બીજો વિદ્યુતભાર $A$ થી $B, A$ થી $C, A$ થી $D$ અને $A$ થી $E$, અતરફ ગતિ કરે છે. તો થતું કાર્ય ........ હશે.
$10\,m$ ત્રિજયા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર $10$ યુનિટ વિદ્યુતભાર મૂકેલો છે. તો $1$ એકમ વિદ્યુતભારને વર્તુળના પરિઘ પર પરિભ્રમણ કરાવવા માટે ....... એકમ કાર્ય કરવું પડે
સમાન વિદ્યુતભારો $(-q)$ ને $'b'$ બાજુઓ વાળા ધનના દરેક ખૂણે મૂકવામાં આવે તો ધનના કેન્દ્ર આગળ વિદ્યુતભાર $(+ q)$ નું $E.P.E$ ....... હશે.
વિધુત સ્થિતિઊર્જા (વિધુત સ્થિતિઊર્જાના તફાવત) નો $\mathrm{SI }$ એકમ લખો.