$2 \ \mu F$ અને $4 \ \mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર્સને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જો આ સંયોજનને $10 \ V$ વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે,તો આ કેપેસિટરોમાં સંગ્રહિત થતી ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $2 : 1$
  • B
    $1 : 2$
  • C
    $1 : 4$
  • D
    $4 : 1$

Explore More

Similar Questions

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં સમાન વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ હોય અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ હોય,તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

જો $12 \ pF$ ના કેપેસિટરને $50 \ V$ ની બેટરી સાથે જોડવામાં આવે,તો કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત-વિદ્યુત ઉર્જા . . . . . . છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2 \mu F$ કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટર જોડેલા છે. જો $V_{A}-V_{B}=10 \,V$ હોય,તો તંત્રમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

$800 \ \mu F$ ના કેપેસિટર પર $8 \times 10^{-18} \ C$ નો વિદ્યુતભાર મૂકવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

એક $10\, \mu F$ કેપેસિટરને $500\, V$ સુધી ચાર્જ કરવામાં આવે છે અને પછી તેની પ્લેટોને $10\, \Omega$ ના અવરોધ દ્વારા જોડવામાં આવે છે। અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ........ $J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo