આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2 \mu F$ કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટર જોડેલા છે. જો $V_{A}-V_{B}=10 \,V$ હોય,તો તંત્રમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

  • A
    $40 \times 10^{-8} \,J$
  • B
    $625 \times 10^{-6} \,J$
  • C
    $6250 \times 10^{-7} \,J$
  • D
    $400 \times 10^{-7} \,J$

Explore More

Similar Questions

$10 \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $6 \text{ kV}$ ના પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે ત્યારે તેમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે ($\text{ J}$ માં)?

$25 \times 10^6 \, m^2$ ક્ષેત્રફળ અને $10^5 \, V$ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા વાદળનો એક ટુકડો છે. જો વાદળની ઊંચાઈ $0.75 \, km$ હોય,તો પૃથ્વી અને વાદળ વચ્ચેના વિદ્યુતક્ષેત્રની ઉર્જા .....$J$ હશે.

એક કેપેસિટરની કેપેસિટન્સ $48 \mu F$ છે. જ્યારે તેને $0.1 C$ થી $0.5 C$ સુધી ચાર્જ કરવામાં આવે છે,ત્યારે સંગ્રહિત ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

$20\,kV$ ના $d.c.$ સ્ત્રોતને જોડીને $5\,\mu F$ ના કેપેસિટરને ચાર્જ કરવા માટે જરૂરી ઉર્જા ......$kJ$ છે.

$6\,\mu F$ ના કેપેસિટરને $10\,V$ થી $20\,V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. ઉર્જામાં થતો વધારો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo