જો વિદ્યુતફલક્સ ગાઉસના પૃષ્ઠમાંથી બહાર આવતું હોય તો પૃષ્ઠ સાથે શું સંકળાયેલું હશે ?
ઋણ વિદ્યુતભાર
ધન વિદ્યુતભાર
ધન અને ઋણ વિદ્યુતભાર અને સમાન
શૂન્ય વિદ્યુતભાર
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $'q'$ વિજભાર ને સમઘનનાં એક ખૂણા પર ગોઠવવામાં આવ્યો છે. આચ્છાદિત ક્ષેત્રફળમાંથી પસાર થતાં સ્થિત વીજ ક્ષેત્ર $\overrightarrow{ E }$ નું ફ્લક્સ ...... હશે.
બંધ સપાટીમાંથી બહાર આવતી વિદ્યુત બળરેખાઓની સંખ્યા $1000$ છે. તો સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર ............. $C$ છે.
બળના વિદ્યુત રેખાને લાગતું સાચું વિધાન પસંદ કરો.
આકૃતિ માં દર્શાવ્યા મુજબ $10 \,cm$ બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર $5 \,cm$ અંતરે $+10\; \mu\, C$ બિંદુવતુ વિદ્યુતભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત ફલક્સનું મૂલ્ય કેટલું હશે? (સૂચન ચોરસને $10\, cm$ ની ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો.)
જો $a$ બાજુવાળા સમઘનના કોઇ એક ખૂણા પર બિંદુવત વિદ્યુતભાર $Q$ છે, તો આ સમઘનમાંથી પસાર થતું કુલ ફલક્સ કેટલું હશે?