$r$ ત્રિજ્યા અને $q$ વિદ્યુતભાર વાળા $1000$ ટીપાઓ ભેગા થઈને એક મોટુ ટીપુ બનાવે છે. મોટા ટીપાનું સ્થિતિમાન નાના ટીપાના સ્થિતિમાન કરતાં કેટલા ગણું વધારે હશે ?
$10^2$
$10^{-2}$
$10^0$
$10^3$
એક પોલા ગોળાને $P$ બિંદુ રાખેલા કણ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્રમાં રાખેલ છે આકૃતીમાં દર્શાવ્યા મુજબ જો $A, B $ અને $C$ બિંદુ આગળના વિદ્યુતસ્થીતીમાન અનુક્રમે $V_A$, $V_B$ અને $V_C$ હોય તો.....
એક વિધુતક્ષેત્ર $\overrightarrow{E\,}={{E}_{0}}x\hat{i}$ માં એક $a$ બાજુવાળો સમધન મુકેલો છે.તો તેના વડે કેટલો વિધુતભાર ઘેરાઈ શકે?
વિદ્યુતક્ષેત્ર રેખાઓ અને સ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો ખૂણો .........$^o$ છે.
$a$ ત્રિજ્યા અને રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ વાળા એક અર્ધ વર્તૂળના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર ........ દ્વારા આપી શકાય છે.
આકૃતિ સમાન વિદ્યુતક્ષેત્રમાં ત્રણ વિદ્યુતભારિત કણોનો પથ દર્શાવે છે. કયા કણ પાસે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર સૌથી વધુ હશે ?